એક પૂનમની રાત - પ્રકરણ -68

(114)
  • 7.4k
  • 4
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ -68 સિદ્ધાર્થ અનાયાસે લાઈબ્રેરી આવી પહોંચેલો કે એને કોઈ બાતમી મળી હતી? સિદ્ધાર્થને જોઈને કાર્તિક ઉભો થઇ ગયો પૂછ્યું સર તમે અહીં ? એણે પુસ્તક બંધ કરી દીધું એનાં સાથી ભેરોસિંહ જે કાર્તિક કેહતો હતો એ મુદ્દા કાગળમાં ટપકાવતો હતો એ કાગળ ફોલ્ડ કરી ખીસામાં મુકવા જાય છે ત્યાંજ તપન આવી જાય છે એ બોલે છે અરે તમે ક્યાં સુધી અહીં બેસીને વાંચ્યા કરશો ? સમય થઇ ગયો નીકળો બહાર અને એની નજર સિદ્ધાર્થ પર પડે છે એકદમ નમ્ર સ્વરે બોલ્યો સર તમે અહીં ? કોઈ પુસ્તક જોઈએ છે ?સિદ્ધાર્થે કહ્યું તપનભાઈ તમે ક્યાં હતાં?