અંશ - 11

  • 3.2k
  • 2
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે પંડિતજી એ ઘર માં આત્મા હોવાની વાત કરતા બધા ખૂબ મુંજાઈ ગયા હતા.દુર્ગાદેવી એ આવી ને આખા ઘર ને ચકાસી અને અમાસ ની રાતે પૂજા કરવાનું નક્કી કર્યું.એની આગલી રાતે જ બધા ની ઊંઘ હરામ થઈ ગઈ છે.હવે આગળ...) તે રાત બધા માટે આકરી હતી,કેમ કે કાલે રાતે પૂજા થવાની હતી,અને દુર્ગાદેવી ના આદેશ મુજબ આજ ની રાત ખૂબ કપરી હતી,બધા ને કોઈપણ ભોગે પોતાના રૂમ ની બહાર નીકળવાની સખત મનાઈ હતી.લગભગ દરેક વ્યક્તિ સુવાનો ઢોંગ કરતી પડખા ઘસતી હતી.આ ગોઝારી રાત જાણે પૂર્ણ થવાનું નામ જ નહતી લેતી.અમાસ ની આગલી રાત હોવાથી અંધકાર વધતો જાતો