"પંછી"ये पंछी ऐसा है,जो पंख बिन उड़ता है lये बिनदेखे तालाबोंमैं घूमता है!ये पेड़ पौधे पर नहीं ठहरते!ये हर घरमें ही रेहकर जीता है llइन्हें उड़ने का आकाश दो lइन्हें चलने की धरती दो ll - वात्सल्य 'પંછી' નામની એક સ્વછંદ છોકરી.એના પગમાં જાણે સ્પ્રિંગ મુકી હોય તેમ ઉછળતી કૂદતી જાણે અભ્યારણ્યની તેતર.તેના મુખમાં ઠસોઠસ શબ્દોકોષનું પુસ્તકાલય.તેના તન વદનમાં હરણી શી ચંચળતા.તેના ગોરા ગોરા ગોળ મટોળ ચહેરા પર સદાકાળ હાસ્યની રેલમછેલ.એના આખા અંગ ઉપર તલનો ના ડાઘ ના કામ કરતી વખતનો કે રસોઈ રાંધતી વખતનો દાઝેલી કડાઈ નીચે લાગેલી કાળી મેશનો ના થાય લસરકો.તેની ચાલ ચપળ. તેના એક એક ડગલામાં