જીવનશૈલી - ૫ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન

  • 5.2k
  • 2.1k

(૧) લોકો ના જીવન માં આવતી મુશ્કેલી નો સામનો કરતા હોય છે એ કોઈ પણ હોય પરીવરીક, કર્યર સંબંધી કેવી પણ હોય તે હાર માની લે છે અને પોતાનો જીવ જ ટૂંકાવી દે છે એમનો સામનો કરવાની હિંમત હોતી નથી.એમને એવું કરવાથી શું મળ્યું? તેને હલ ના કેહવાય એને મૂર્ખામી કેહવાય પછી એની સજા પછી બીજા ભોગવી રહ્યા હોય છે એમ કરવાથી પોતાની જ બદનામી થશે.એના કરતાં એ કદમ ક્યારે ના ઉપાડવો જોઈએ. જીવન માં મુશ્કેલી તો આવ્યા જ કરશે પણ તેનો અંત પણ નિશ્ચિત રૂપ થી આવતો જ હોય છે.એની માટે ધીરજ રાખવી જોઇએ.એ સમય પર એનો