પ્રેમની ક્ષિતિજ - 29

  • 3k
  • 1
  • 1.3k

દરેક વ્યક્તિનું પોતાનું સત્ય નિરાળું હોય છે. વ્યક્તિએ પોતે માનેલું સત્ય કદાચ અન્યની દ્રષ્ટિએ અસત્ય હોઈ શકે ,પણ વાસ્તવિકતા હંમેશા સત્ય જ રહે છે. વ્યક્તિ જીવનના અંત સુધી પોતાના સત્યને વાસ્તવિક બનાવવા પ્રયત્નશીલ રહે છે, પરંતુ વાસ્તવિકતાને તો ઈશ્વર કોઈ સાબિતી વિના સત્ય બનાવી દે છે. મૌસમ અને આલય વધારેને વધારે નજીક આવતાં જાય છે, પોતાની જાતથી અને પોતાના પ્રેમથી, બંને સવારે જ કે.ટી.ને મળવાનું વિચારી છૂટા પડે છે. સાંજે વિરાજબેન અને ઉર્વીશભાઈ ઘરે આવે છે. અને મૌસમ વિશે પૂછે છે, "આલય મોસમ ગઈ?" " હા, પપ્પા તમારી રાહ જોત, તો કદાચ મોડું થઈ જાત." " સાચી વાત