જીવનસાથીની રાહમાં... - 5

  • 2.9k
  • 1.4k

જીવનસાથીની રાહમાં....... 5 ભાગ 5 આગળનાં ભાગમાં જોયું કે મૈથલીનાં લગ્ન પાંચ દિવસ પછી છે. હેમંતને ફાલ્ગુન વિશે ખબર પડે છે. હવે આગળ બીજા દિવસે સવારે મૈથલી પર ફાલ્ગુનનો મેસેજ આવે છે. મેસેજ પર લખ્યું હતું " હાય મૈથલી ગુડ મોર્નિંગ પ્લીઝ તું મને આજે 10 વાગે લેકવ્યુ ગાર્ડનમાં મળ" મૈથલી જવાબમાં " ગુડ મોર્નિંગ ઓકે" પણ મનમાં વિચાર કરે છે કે કેમ અચાનક ફાલ્ગુન મળવા બોલાવ્યું કદાચ આટલાં વર્ષો પછી મળ્યા એટલે જ હશે. કા તો કંઈ સરપ્રાઈઝ હશે. મૈથલી બસ આટલું વિચારી શકી પણ હકીકત કંઈ અલગ જ હતી. મૈથલીનાં ઘરમાં લગ્ન તૈયારી શરૂ થઈ ગઈ હતી. મંડપવાળા,