ચેલેન્જ - 10

(22)
  • 4.6k
  • 3
  • 1.9k

દ્રશ્ય ૧૦ -અંતિમ ભાગ" પ્રકાશ ની ચેલેન્જ એ હતી કે તેને એક બોકસ માં બે કલાક સુધી રેહવાનુ છે એને લાગ્યું કે હું એને બોક્સ માં ખાલી મજાક માં જવાનું કહું છું પણ પછી એ સમજી ગયો કે હું મજાક નથી કરતો એ પૂલ માં મારી સાથે હતો એને મે નવા કપડા આપ્યા અને ચેલેન્જ વિશે વિચારવાનું કહ્યું."" આટલી સરળતાથી એને કેવી રીતે મનાવ્યો."" એને લાલચ આપી જો તે ચેલેન્જ જીતશે તો હું એને એની કિંમત પણ ચુકવિશ. બિચારો એને લાગ્યું તે ચેલેન્જ પૂરી નઈ કરી શકે તો હું એને બોક્સ ની બહાર લાવીશ પણ એને એ વાત ની ખાત્રી