આ જનમની પેલે પાર - ૧૧

(37)
  • 5.3k
  • 2
  • 3.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧દિયાન અને હેવાલીના સપનામાં મેવાન અને શિનામી આવતા હતા. એમણે જ અહીંનું સરનામું આપ્યું હતું. અને એ સરનામે મળેલો એક માણસ કહી રહ્યો હતો કે બંનેના મોત થયા છે. તેથી સાબિત થયું કે બંનેને સપનું આવતું હતું એ સાચું હતું. પેલા માણસની વાત સાંભળીને બંને ડરી ગયા હતા. એક ડર સપનાની વાત સાચી પડવાનો હતો અને બીજો ડર બંનેનો સાથ છૂટવાનો ઊભો થયો હતો. બંનેને અલગ કરવા કે એમનો સાથ મેળવવા એમની સચ્ચાઇનો પુરાવો આપી ચૂક્યા હતા. દિયાનને આ માણસ રહસ્યમય લાગી રહ્યો હતો. હેવાલીને થતું હતું કે તેઓ અહીં આવીને ફસાઇ ગયા છે. પોતે જ