પ્રાયશ્ચિત - 49

(84)
  • 9.6k
  • 2
  • 8.1k

પ્રાયશ્ચિત પ્રકરણ - 49તે દિવસે કેતન અસલમને મળીને જામનગર જવા રવાના થઈ ગયો એ પછી અસલમે ફઝલુને તરત જ ફોન કરેલો. " ફઝલુ સુન.. તુ આજ હી નિકલ જા. વો સુવરકા બચ્ચા અબ એક દિન ભી જિંદા રહેના નહીં ચાહિયે. ઉસને મેરે ભાઈ જૈસે દોસ્ત કો ઉડાનેકી સાજિશ કી હૈ. વો કલકા સૂરજ દેખ પાના નહી ચાહીયે "" જી ભાઈજાન.. થોડી દેરમેં નિકલ જાતા હું... ઇન્શાલ્લાહ આજ હી કામ હો જાયેગા." ફઝલુ બોલ્યો. "ભાઈ" નો આદેશ મળે એટલે ફઝલુ એક્શનમાં આવી જતો. એ ખૂનખાર વાઘ બની જતો. ફઝલુ અને રહીમ અસલમ ના બે જાંબાઝ શાર્પ શૂટર હતા. ખાસ યુપી મોકલીને આ બંને