સુધા દરવાજા સામે જુએ છે, અને દરવાજો ખૂલી ગયો. ખૂલી ગયો? આ કઇ રીતે થયું? સુધા એ દરવાજા સામે જોયું, પકડ્યો, અને ખોલ્યો, દરવાજો ખુલ્લો હતો. અચંભો. બિલકુલ અચંભો! આ કઈ રીતે થયું? સુધા બહાર નીકળી. પગમાં જુતા પણ ન હતા, દરવાજો બંધ કર્યો, તો સામે ગીતાંજલિ હતી. ગીતાંજલિ પાસે ઊભો એક યુવક હતો. આ યુવક એ એક સફેદ શર્ટ પહર્યો હતો,એ ગ્રે પેન્ટ પહેર્યુ હતું,ના માથા પર એક પોએટ’સ કેપ હતી લાગતો હતો નાની ઉંમર નો, પણ કદાચ હતો નહીં,ની ચામડી એકદમ સફેદ અને નરમ હતી,ભવ્ય લાગતો હતો. ‘દી.. થએઓએ.’ ગીતાંજલિ બોલી, સુધા એ સાંભળ્યું. ‘કોણ?’ ‘મે તને પેલા છોકરા વિષે