આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-75

(108)
  • 6.7k
  • 2
  • 4k

આઈ હેટ યુ - કહી નહીં શકુંપ્રકરણ -75વિરાટે એનાં ફોનમાં વીડીયો સેટ કરીને ફોન એવી રીતે મુક્યો કે બધાને જોઈ શકાય સાંભળી શકાય. તાન્યા-વિરાટની વાત થઇ ચુકી હતી હવે અમીત - નીશાએ એમની વાત કરી.. અમીત બોલ્યો હું અને નીશા અમારી મેકડોવેલની જોબમાં ભેગાં થયાં શરૂઆતમાં એકબીજાને જાણતાં નહોતાં. અમારે બ્રેક પડતો ત્યારે અમે અમારું લંચ લેતાં મારુ ધ્યાન હતું કે આ છોકરી અહીં જોબ કરે છે. એકવાર એ ફોનમાં કોઈ સાથે ગુજરાતીમાં વાત કરતી હતી કારણકે દેખાવે એ મને સાઉથની હોય એવું લાગતું.. ત્યાં નીશા વચ્ચે બોલી અમીત ખુબ હું સાઉથનીજ છું પણ મારાં પાપા ગુજરાત જોબને કારણે આવી