CANIS the dog - 81

  • 2.2k
  • 874

વિક્ટર ફોન ઉપર બોલી રહ્યો છે ,ઓહ માય ગોડ michael be careful ,તારું blood શક થઈ ગયું છે.ડોગ્સ આર cocktail ધે આર નોટ પ્યોર.આટલી વાતમાં michael બધું સમજી ગયો અને તેણે તેની રિવોલ્વોર હાથમાં ધારણ કરી.અને કમર પર ખોસી ને રૂમની બહાર નીકળી ગયો.થોડા દિવસોમાં michae નુ કામ પણ તમામ થાય છે અને રમણ અને વિકટર બંને ડોક્ટર cotton bale ની સામે ઉભેલા દેખાય છે.ડોક્ટર બેલે કહ્યું સી, જેન્ટલમેન,અમે ડૉગસ ની અંદર એવા કોઈ જ જીન્સ ના એડીટીંગ નથી કર્યા કે ડૉગસ આવા brutal બની જાય.તે વાત હજુ પણ વણથંભી જ લાગી રહી છે કે inside ફોરેસ્ટ માંથી જ brutalsબહાર