૧ મહિના પછીઈન્ડિયાપપ્પાજી(નિશાંત ના પપ્પા) : દાદાજી ના સક્ષમ અને સમીક્ષા આવી ગયા.જરા જોવું તો....તે પૂર્વી પાસેથી સમીક્ષાને પોતાના હાથમાં લે છે.પૂર્વી : આશીર્વાદ આપો પપ્પા.નિશાંત અને પૂર્વી તેમને પગે લાગે છે.પપ્પાજી : જીવતા રહો મારા છોકરાઓ.મમ્મી સક્ષમ ને પપ્પાજી પાસે લઈને આવે છે.પપ્પાજી : કેટલો મીઠો છે દાદા નો તું લાડકો અને આ દાદા ની લાડકી.તેમને જોતા નિશાંત ની આંખોમાં પાણી આવી જાય છે.પૂર્વી નો હાથ પકડે છે.નિશાંત : દાદી ની યાદ આવી ગઈ.તે હતે તો અત્યારે આખા ઘરમાં બાળગીતો ગૂંજતા હતે.પૂર્વી : મને પણ મમ્મી બહુ યાદ આવે છે.એટલી વાતો કરતે ને એ બંને સાથે.પૂર્વી - નિશાંત એક