મિડનાઈટ કોફી - 31 - પપ્પા....

  • 2.8k
  • 1.2k

નિશાંત : અરે....તારો ચહેરો તો બતાવ.રાધિકા : કોઈ તો રોક લો.હા....ઈ....પૂર્વી : રાધિકા....!!રાધિકા અને નિશાંત ને હસવું આવી જાય છે.પૂર્વી : તમે બંને યાર.તે કેમેરા માં નિશાંત સામે જોતા કહે છે.નિશાંત : આજે આટલી સારી વાત થઈ ને તું.... નિશાંત ફરી હસે છે.પૂર્વી નજર ફેરવી લે છે.નિશાંત : પૂર્વી આમ જો.પૂર્વી : ના.તે નીચે જોવા લાગે છે. નિશાંત : જો તો ખરી.પૂર્વી ની બાજુમાં બેઠી રાધિકા ને ફરી ખડખડાટ હસવું આવી જાય છે.નિશાંત : રાધિકા, જરા....રાધિકા : નો પ્રોબ્લેમ. ડોક નીચી છે તો આપણે મોબાઈલ ને પણ નીચે લઈ જઈએ. પૂર્વી : રાધિકા.... તે ડોક ઊંચી કરી રાધિકા સામે જુએ છે. રાધિકા મોબાઈલ પોતાના ચહેરા પાસે