મિડનાઈટ કોફી - 29 - ડેટ

  • 2.5k
  • 1.2k

નિશાંત રૂમમાં એકલા બેસી લેપટોપ પર કઈ કામ કરી રહ્યા હોય ત્યારે રાધિકા રૂમમાં આવી બેડ પર બેસે છે.રાધિકા : હાય.નિશાંત : હાય.રાધિકા : ૫ મિનિટ એક વાત કરવી હતી.નિશાંત : હા, બોલ ને.રાધિકા : લેપટોપ....નિશાંત : ઓકે.તે લેપટોપ બાજુ પર મૂકી દે છે.રાધિકા : હું જે કહેવા જઈ રહી છું એ કદાચ તમને નહી ગમે.પણ આપણી આ વાત કરી લેવું જરૂરી છે.નિશાંત : શું વાત છે એવી??રાધિકા : નિશાંત....તે નીચે જોવા લાગે છે.રાધિકા : વાત કઈ રીતે કહું....નિશાંત....તે તેની સામે જોતા કહે છે.રાધિકા : હું મારા માટે તમારી ફિકર, તમારો પ્રેમ ભાવ, તમારી લાગણીઓ બિલકુલ સમજી શકું છું.પણ એની