નિશાંત : તું ગાંડી થઈ ગઈ છે કે શું??નિશાંત જોરમાં ઘાંટો પાડે છે.નિશાંત : હાઉ કેન યુ ટેલ ધીસ ટુ હર??પૂર્વી : નિશાંત....નિશાંત : તને ખબર છે એ કેટલી....હજી....આ વાત એને કહેવાની શું જરૂર હતી??પૂર્વી : શાંત થા.નિશાંત : શું શાંત થા??આમ તો નાની નાની વાત પણ મને પૂછ્યા કરતી હોય છે તો આ આટલી મોટી વાત કેમ નહી પૂછી??તને કઈ....પૂર્વી ની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે.પૂર્વી : મારી.... નિશાંત : હવે એમ નહી કહેતી કે તારી પાસે મને આપવા માટે કોઈ જવાબ નથી.કે પછી મને ગીલ્ટી ફીલ થતુ હતુ એટલે મે એને બધુ કહી દીધુ.આ કઈ એમ કહી દેવાની વાત