મિડનાઈટ કોફી - 27 - અપરાધ અને આનંદ

  • 2.6k
  • 1.2k

૧૨ દિવસ બાદપૂર્વી : નાવ વી આર ફ્રી.રાધિકા : હજી કોન્વોકેશન બાકી છે.પૂર્વી : એ બધુ તો ચાલ્યા કરશે.બટ નાવ આઈ એમ ફ્રી બર્ડ.રાધિકા પૂર્વી ને પોતાની ખુશી માં મગ્ન નાચતી જોઈ ખુશ થાય છે.રાધિકા : ક્યાં જઈશું બોલો??તે ગાડી પાસે આવતા પૂછે છે. પૂર્વી : હું ડ્રાઈવ કરી શકું??રાધિકા : સોરી.પૂર્વી : યાર....પ્લીઝ??રાધિકા : નહી.પૂર્વી : પ્રેગનેન્ટ વુમન કેન ડ્રાઈવ.રાધિકા : આઈ નો.તે પૂર્વી માટે ગાડી નો દરવાજો ખોલે છે.પૂર્વી મોઢું લટકાવી અંદર બેસી જાય છે.રાધિકા હલકું હસતાં હસતાં ડ્રાઈવિંગ સીટ પર આવીને બેસે છે અને ગાડી સ્ટાર્ટ કરે છે.રાધિકા : ક્યાં જવું છે??તે પાર્કિંગ માંથી ગાડી કાઢતા પૂછે છે.પૂર્વી