મિડનાઈટ કોફી - 25 - વીશ લિસ્ટ

  • 2.3k
  • 1.2k

નિશાંત : પોતાના લક્ઝરીયસ પ્રાઈવેટ જેટ માં મમ્મી પપ્પાને ફરવા લઈ જવા છે.પૂર્વી : ઓહ હો!!પૂર્વી મુસ્કાય ને રાધિકા તરફ જુએ છે.રાધિકા શરમાય જાય છે.નિશાંત : વોન્ટ ટુ ડુ ડીપ સી ડાઈવીંગ.પૂર્વી : એફીલટાવર પર જઈને ગીત ગાવું છે.નિશાંત : પણ એ તો કહે, કયું ગીત ગાવું છે??રાધિકા : એ વિચાર્યું નથી.રાધિકા મલકતા મલકતા જવાબ આપે છે.પૂર્વી : લુક એટ હર સ્માઇલ.પૂર્વી ખુશ થતા કહે છે તો રાધિકા ને શરમ આવી જાય છે.નિશાંત : ચોથી વીશ....મારા જેવી છોકરીઓ ની મદદ કરવી છે.તેમને હિંમત આપવી છે.બસ, ચાર જ વીશ????રાધિકા : હમણાં આ ચાર જ.તે મુસ્કાય છે.રાધિકા : પણ હું મારી પાયલોટ