મને ગમતો સાથી - 29 - ભય....

  • 2.8k
  • 1.3k

સંગીત સંધ્યાબેક સ્ટેજ સ્ટેજ પર દુલ્હા - દુલ્હન ને સાથે ડાન્સ કરતા જોઈ કોયલ ને એકદમ યશની યાદ આવવા લાગે છે અને તેનું મન ઉદાસ થઈ જાય છે.કોયલ : આઈ રીયલી મીસ યુ યશ.તે યશ ને વોટસએપ પર મેસેજ કરે છે.ધ્વનિ પેનડ્રાઈવ લઈ સ્મિત પાસે આવે છે.ધ્વનિ : હાય....સ્મિત : હાય.... ધ્વનિ : આ પેનડ્રાઈવમાં સ્લાઈડ શો છે.તે પેન ડ્રાઈવ સ્મિત ના હાથમાં આપતા કહે છે. ધ્વનિ : તેમનું પર્ફોમન્સ પતે એટલે મારે સ્ટેજ પર જવાનું છે.હું ગીત ગાવાની છું.મારા ગીત સાથે પાછળ સ્ક્રીન પર આ સ્લાઈડ શો ચલાવવાનો છે.સ્મિત : ઓકે, શ્યોર.ધ્વનિ : થેન્કયુ.બંને મુસ્કાય છે.સ્મિત : તમારું નામ??ધ્વનિ : ધ્વનિ.જવાબમાં સ્મિત