મને ગમતો સાથી - 28 - બીજી મુલાકાત

  • 2.4k
  • 1.2k

રાતેધારા ના રૂમમાંપાયલ : ધરું....તું ઓકે છે ને??ધારા : હા.હવે તો આમ પણ મમ્મી ઘરે આવી ગઈ એટલે.... પાયલ : થેન્ક ગોડ.હું બહુ ટેન્શનમાં આવી ગયેલી.ધારા : હું પણ બહુ ગભરાય ગયેલી.પાયલ : ગભરાય જ જવાય ને.ધારા : કાલથી તો હું ઓફિસ પણ આવીશ.ધારા હલકું મુસ્કાય છે.પાયલ : ચાલવા આવીશ મારી સાથે??ધારા : ચાલ....ચાલતા ચાલતા પાયલ : એક વાત કહું....ધારા : હા....પાયલ : આપણું બોન્ડ કેટલું સરસ વધી ગયુ ને.આઈ મીન, પહેલા આપણે વર્ષે બે વર્ષે એક વાર મળતા હતા.અને અત્યારે જેવી વાતો કરીએ છીએ એવી તો....ધારા : પરંપરા ના લગ્ન પહેલા મને યાદ નથી આપણે આટલી લાંબી લાંબી વાતો ક્યારેય કરતા