મને ગમતો સાથી - 26 - આંચકો

  • 3k
  • 1.3k

પાયલ : હાય, કોયલ....કોયલ : તું ક્યાં છે??પાયલ : અમે જમવા બેસી રહ્યા છે આવી જા.કોયલ : શોભા માસી હોસ્પિટલમાં છે.પાયલ : શું થયું તેમને??કોયલ : દાદર પરથી પડી ગયા.પાયલ : ઓહ માય ગોડ!!માસી : શું થયું બેટા??યશ : એને કઈ થયું??બધા પાયલ સામે જોવા લાગે છે.પાયલ : ક્યારે થયું??કોયલ : એ ખબર નહી.હું આઈસક્રીમ લઈને ઘરે જતી હતી ને પરંપરા નો ફોન આવ્યો.તે, સ્મિત જીજુ અને ધારા પણ હોટલ થી હોસ્પિટલ જઈ રહ્યા હતા.માસા ઘરે આવ્યા અને જોયું તો માસીને એકલા હોસ્પિટલ લઈ ગયા.પાયલ : તું ત્યાં જઈને....કોયલ : હા, હું પરિસ્થિતિ જોઈને ફરી જાણવું તને.પાયલ : એવું હોય