મને ગમતો સાથી - 25 - સ્કેચ

  • 2.9k
  • 1.4k

ધારા : હાય.સોરી, આઈ એમ લેટ.ધ્વનિ : ઈટસ ઓકે.સીટ. ધારા ધ્વનિ ની સામેની ખુરશી પર બેસે છે.ધ્વનિ : મને લાગ્યુ તારે વેટ કરવું પડયું હશે.મને પણ આવતા લેટ જ થઈ ગયુ.ધારા : ઓહ!!ધ્વનિ : ધીસ ઈઝ ફોર યુ.ધારા : ગીફ્ટ??ધ્વનિ : ખોલીને....ધારા : જોઈ શકું??ધ્વનિ : બિલકુલ.ધારા ગીફ્ટ ખોલે છે અને જોતા જ આશ્ચર્યચકિત થઈ જાય છે.ધારા : વાઉં....!!તે મને ફોટો મોકલ્યો હતો ત્યારે જ આ કેટલું સુંદર લાગી રહ્યુ હતુ.અને અત્યારે તો....!!ધ્વનિ એ શગુન ઈવેન્ટસ ના પબ્લિક ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પરંપરા ના સંગીત નો ધારા અને પરંપરા નો ફોટો લઈ તેનું પેન્સિલ સ્કેચ બનાવ્યું હોય છે.અને શગુન ઈવેન્ટસ ના પેજ