મને ગમતો સાથી - 24 - હાય મુંબઈ

  • 2.9k
  • 1.3k

માસી પાયલ ને જોતા જ તેને ભેટી પડે છે.માસી : કેટલા દિવસે તારો ચહેરો જોવા મળ્યો મારી દીકરી.તે પાયલ ના માથે સ્નેહ ભર્યો હાથ ફેરવે છે.પાયલ ખુશ થાય છે.યશ બંને ને જોઈ મુસ્કાય છે.માસી : જલ્દી જલ્દી તમે બંને નાહી - ધોઈ લો.હું ફટાફટ તમારા બંને નો મનપસંદ નાસ્તો બનાવું છું.મમ્મી એકદમ ખુશ થતા કહે છે.પાયલ : હા.યશ : પપ્પા ક્યાં છે??માસી : તે પૂજા કરી રહ્યા છે.કોયલ ને ત્યાં ફાવી ગયુ??યશ : એ મજા કરે છે ત્યાં ધારા સાથે.માસી : ચાલો, સરસ.ત્રણેય મુસ્કાય છે.* * * * યશ : હાય.કોયલ : પહોંચી ગયા બરાબર??યશ : હા.બેગમાંથી સામાન જ ખાલી કરી