મને ગમતો સાથી - 23 - જવાબ....

  • 2.7k
  • 1.4k

ટ્રેનમાં બંને સામ સામેની સીટ પર બારીની બાજુમાં બેઠા હોય છે.બારીની બહાર બસ હવે કાળું અંધારું ચમકી રહ્યુ હોય છે અને ઠંડી હવા જાણે પાયલ ને તેના મનમાં ચાલી રહી ગડમથલનો અંત લાવવા કહી રહી હોય છે.તે ફરી એકવાર તેની સામે બેસી મોબાઈલમાં કઈ કરી રહેલા યશ સામે જુએ છે અને હિંમત કરી તેને પોતાના મનમાં ચાલતી વાત કહેવાનો નિર્ણય લે છે.પાયલ : યશ....યશ : હા, બોલ....પાયલ : મારે કઈ કહેવું છે....પાયલ : સોરી, આજે મને મોડું થઈ ગયુ.તે આવતાની સાથે કહે છે.નીરજ : વાંધો નહી.બેસીએ....પાયલ : હા.બંને ખુરશી પર બેસે છે.નીરજ : કઈ ઓર્ડર કરવુ છે??પાયલ : મારે જલ્દી