તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 5

(13)
  • 3.7k
  • 4
  • 2.1k

તેણે મિનલને આજીજી કરતો હોય તેમ પૂછ્યું, " આજની રાત હું અહીં રહી શકું છું ? અને પછી બહારના રૂમમાં ખાટલો ઢાળેલો હતો, ઉપર ગાદલુ પણ પાથરેલુ હતું. પ્રણવે મિનલને ખાટલા સામે હાથ બતાવીને પૂછ્યું, " હું બેસુ અહીં ? " " બેસો" શબ્દ બોલી મિનલ અટકી ગઈ. પ્રણવે વાતની શરૂઆત કરી, " કેમ છે તું ? મજામાં તો છેને ? અને તારા ઘરવાળા મિહિર, એ શું કરે છે ? મિનલ: મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. તમે શું કામ અહીં આવ્યા. હું બેકાર માણસો સાથે વાત કરતી નથી. મહેરબાની કરીને તમે ચાલ્યા જાવ અહીંથી...અને મિનલે પ્રણવની સામે બે