કૉલેજ કેમ્પસ - 12 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(39)
  • 12.8k
  • 5
  • 10.6k

સાન્વીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા બાદ વેદાંશ ખૂબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તે ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. સાન્વીને પોતાની જિંદગી માની બેઠેલો વેદાંશ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું. અર્જુન અને ઈશીતા તેને ખૂબ સપોર્ટ કરે છે અને સમજાવે છે કે,