કૉલેજ કેમ્પસ - 10 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(34)
  • 12.6k
  • 1
  • 10.5k

સાન્વી વેદાંશને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં વેદાંશે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ સાન્વી મૂડમાં ન હતી. પણ હવે હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી. બીજે દિવસે વેદાંશ સાન્વીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. સાન્વી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. વેદાંશ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ સાન્વીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. સાન્વી વેદાંશને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " વેદ, હું તારા વગર નહિ રહી શકું, તું