અનોખી ની અનોખી કહાની - 1

  • 3.1k
  • 1.4k

ભાગ: 1રાતનો સમય હતો. વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતો હતો. સુમસાન બસ સ્ટોપ પર એક યુવતી બેઠી હતી, એના માથા પર લગાવેલું સિંદૂર વરસાદના પાણી સાથે ભળી ગયો હતો. ઘઉંવર્ણો ચેહરો, ગળામાં મંગળસૂત્ર, અણિયાળી આંખો અને આંખોમાંથી પડતા આંસુઓ. આજે વાદળો પણ તેના સાથ આપતા હોય તેમ એકધારા વરસતા ‌હતા. પોતાના માથા માંથી નીકળતો સિંદૂર તેના ચહેરા પરથી નીચે ટપકતું હતું પણ જાણે તે બેધ્યાન થઈ ને બેઠી હોય તેમ તેને જોઈને લાગતું હતું. નમસ્કાર મિત્રો, ઉપરનું વાંચીને તમને પણ થોડીક ઉત્સુકતા થતી હશે કે તે કોણ હશે શું કામ રડતી હશે. તો ચાલો જઈએ તેની પાસે