પત્ની..

  • 2.8k
  • 1
  • 1.1k

પત્ની.... સાચી પત્નીની વ્યાખ્યા કરવી હોય તો "તે આપણી પહેલાં સવારે જાગી જાય અને આપણે રાત્રે ઊંઘ્યા પછી એ ઊંઘે" તેવી એકજ ત્યાગની મૂરત એટલે પત્ની.આખા દિવસ દરમ્યાન પગ વાળીને ઘડીકેય આરામ કરવાની તક ના પામનારી પત્નીને આપણી દરેક બાબતે નાની નાની બાબતમાં રોક ટોક કરીએ ત્યારે ક્યારેક એવું વિચારવું જોઈએ કે તેને પણ આ દુનિયામાં સ્વતંત્રતા જોઈએ છે.પરંતુ તેની સ્વતંત્રતા આપણે જન્મતાં જ છીનવી લીધી હોય છે.અહીં દરેક સ્ત્રીની વાત નથી, પરંતુ આજનો લેખ એવી સ્ત્રી માટે છે કે જે "પત્ની" બનીને આપણી દરેક કામના પુરી કરે છે.આપણા દરેક કામમાં તેની ક્યારેય ના નથી.કોઈ પણ વળતર, ઇનામ,પ્રમાણપત્ર,અપેક્ષા વગર