તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 1

(19)
  • 5.2k
  • 2
  • 3k

ખેડા જિલ્લાનું છેક છેવાડાનું ગામ, ગામનું નામ રામપુરા હતું. અહીં આવવા-જવા માટે વાહન વ્યવહારની પણ ખૂબજ જૂજ સગવડ આખા દિવસમાં ફક્ત સવારે સાત વાગ્યે એક જ ટ્રેઈન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઈનનો ઉપયોગ કરવો પડે. ગામની વસ્તી પણ ખૂબ ઓછી. પૈસે ટકે પણ બહુ સુખી ગામ નહીં પ્રણવ અહીંનો રહેવાસી હતો આજે તેનો કાકાનો દીકરો કમલેશ ગુજરી ગયો હતો અને તેનું બેસણું હતું, જે તેનો મિત્ર પણ થતો હતો તેથી તેને અહીં આવવું પડ્યું હતું. ઘણાં વર્ષો પછી પ્રણવે આ ગામમાં પગ મૂક્યો હતો લગભગ ચાલીસેક વર્ષ પછી પણ, એનું એ જ સ્ટેશન...