પાલીતાણા ના જૈન મંદિર નો સમૂહ.....1 અને 2

  • 6.5k
  • 2
  • 3.4k

વૈષવિક વિરાસત કહી શકાય તેવા પાલીતાણાના જેન મંદિરો ભવ્ય અને સુંદર છે. ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવા પણ છે. ૧૯૭૭ ફૂટ ઊંચા શેત્રુજ્ય પર્વત પર આ ૮૬૬ સંગેમરમરના મંદિરોનો સમૂહ આવેલો છે. આવા આટલી ઊંચાઈ પર ભવ્ય ને સુંદર મંદિરો ભાગ્યેજ બીજે ક્યાંયે હશે. ૫૦૦ થી ૬૦૦ વર્ષ પૂર્વે કઈ રીતે મંદિરોનું બાંધકામ કરાયું હશે તે પણ વિચાર માંગી લે છે. એને વૈશ્વિક વિરાસત તરીકે ઓળખવામાં આવે ભવિષ્યમાં તો નવાઈ નહીં... કેટલાક મત પ્રમાણે આ સ્થાન ગિરનાર કે અlબુ જેટલું પ્રાચીન તો નથી. સોલંકી કાળથી વધુ પુરાણો મહિમા આ સ્થાનનો જણાતો નથી. એમ જણાય છે કે મોટાભાગના