સેકન્ડ ઇનિંગ

  • 2k
  • 2
  • 788

સાંજ પડી ને વીનું ભાઈ ઘરે આવ્યા, ઘર ની લાઈટો બંધ હતી... "સુધા ઓ સુધા આ....આ કોઈ પ્રત્યુત્તર ના આવ્યો અરે રે હવે એ ક્યાં છે,કે મને જવાબ દેશે,આ ઘર ની રોશની,આ ઘરનું સંગીત,આ ઘર ની હસી ખુશી બધું જ એની સાથે ચાલ્યું ગયું,વીનું ભાઈ થી એક નિસાસો નખાય ગયો" ઘર માં જઈ એમને લાઈટ ચાલુ કરી,આ..હ બધું જ છે આ ઘર માં આખા વર્ષ નું અનાજ ,અને દરેક જાત નું રાચરચીલું,પણ એ બધું સાંભળનાર સુધાબેન ક્યાંય નથી,બે મહિના પહેલા સુધાબેન અનંત ની યાત્રા એ નીકળી ગયા,ને વિનુભાઈ એકલા પડ્યા,સંતાન માં બે દીકરી અને એક દીકરો અને બધા પરદેશ