ભીમ પૌત્ર ખટ્ટુશ્યામ (બર્બરિક)

  • 2.4k
  • 1
  • 882

મહાભારતનું એક અવિસ્મરણીય રત્ન એટલે પાંડવ પુત્ર "ભીમ" અને ભીમ પુત્ર "ઘટોત્કચ" અને તેનો પુત્ર "બર્બરિક"ની તેજસ્વીતા...મહાભારત કાળના મહાયુદ્ધનો સૌથી બળવાન મહાયોધ્ધો ભીમનો પૌત્ર બર્બરિક હતો, તેને શ્રીકૃષ્ણએ યુદ્ધ પહેલા જ સ્વૈચ્છીક આત્મહત્યા માટે પ્રેરિત કર્યો, અને યુધ્ધથી બહાર કર્યો, જોકે તે મહાયોદ્ધાની યુધ્ધ જોવાની ઈચ્છા પુરી કરવા તેનું મસ્તક યુધ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી જીવંત હતું તેવો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં છે. તે કેવો મહાયોધ્ધો હતો તે સમજવું હોય તો સરળ ભાષામાં કહેવાય કે, કૃષ્ણની ગુપ્તચર સંસ્થાએ યુદ્ધ પહેલા સર્વે કરાવ્યો તેમાં ઉત્તમ યોદ્ધાઓને પૂછવામાં આવ્યું કે તમે સેનાપતિ બનો તો આ યુદ્ધ કેટલા દિવસમાં પૂરું કરો...? તેના જવાબમાં ભિષ્મએ