ગંધર્વ-વિવાહ. - 10

(108)
  • 9.2k
  • 4
  • 4.3k

પ્રકરણ-૧૦. પ્રવીણ પીઠડીયા.                      પૂજારી અસ્ખલિત પ્રવાહમાં બોલી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે ઘણાં સમય પછી તે કોઈની સમક્ષ હળવો થઈ રહ્યો છે. એ ખરેખર અચરજની બાબત હતી પરંતુ અત્યારે તો એ જ સત્ય નજરો સમક્ષ ભજવાઈ રહ્યું હતું.                      “એ સમયે જ મારી પનોતી બેઠી હતી કારણ કે મારા પૂત્રને એ બિલકુલ મંજૂર નહોતું. તે મારા ખભે બંદૂક રાખીને ફોડવાનાં નમસૂબા જોતો હતો. પહેલા તેણે મને સમજાવવાની કોશીશ કરી, પછી એક પૂત્ર હોવાનાં નાતે દૂહાઈ આપી અને છેલ્લે હું ન