જાત અનુભવના કેટલાંક લેખ

  • 4.2k
  • 1.3k

1. મુંજાયા નહિ કરવાનુંઅમસ્તાં મનમાં ને મનમાં મુંજાયા નહિ કરવાનું,કોઈ શોધ એવું જ્યાં દિલ ખોલીને બધું કહી દેવાનું. ~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'વ્યક્તિએ પોતાની જાતે Physicaly સ્વાસ્થ્ય રહેવું કે નહિ એ સંપૂર્ણ પોતાના Mentaly વિચારો પર આધાર રાખે છે.કોઈ પણ રોગનું મૂળ કારણ વ્યક્તિના વિચારો જ છે.અને કોઈ વ્યક્તિ શારીરિક અસ્વસ્થ હોય ત્યારે પોતાના મગજમાં એવા Negetive વિચારો ભરી દે છે કે સામાન્ય રોગને પણ પણ અસામાન્ય બનાવી દે છે.દરેક વખતે Medicine જ કોઈ રોગનું ઉપચાર કરે એ