ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-45

(49)
  • 3.5k
  • 3
  • 2k

(કિઆરા એલ્વિસની વાત યાદ કરીને તે ગાર્ડ સાથે માથાકુટમાં નથી પડતી.તે ઘરે જતી હોય છે તે સમયે તેને આયાન મળ્યો.આયાન અને કિઆરા ઉડિપી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા.જ્યાં રેસ્ટોરન્ટ માલિકના દિકરાની ભૂલના કારણે કિઆરાએ દારૂ પી લીધો અને તેણે ધમાલ મચાવી દીધી.અહીં એલ્વિસને કિઆરા વિશે ખબર પડતા તેને ગાર્ડ પર ગુસ્સો આવ્યો.તેને કિઆરા વિશે ખબર પડતા તે ચિંતામાં હતો.તેને આયાન પર ગુસ્સો આવ્યો.તેણે વિન્સેન્ટને કઇંક રસ્તો કાઢવા કહ્યું.) લગભગ બાર વાગવા આવ્યાં હતાં.એલ્વિસ,વિન્સેન્ટ,મિ.અગ્રવાલ અને શ્રીરામ શેખાવત કિઆરા અને આયાનને શોધી રહ્યા હતાં.એલ્વિસે રાતનું શુટીંગ પણ પોસ્ટપોન રાખ્યું.આયાનનો ફોન સતત સ્વિચઓફ આવી રહ્યો હતો. "ખબર નથી પડતી ક્યાં ગયા હશે?લગભગ દરેક મેઇન