મોજીસ્તાન - 65

(19)
  • 3.2k
  • 1
  • 1.5k

મોજીસ્તાન(65) ભાભા બીજા કુંડાળામાં કુટાઈ ગયા પછી ઉભા થઈ શકે એમ નહોતા.પણ એમણે જોર જોરથી હનુમાન ચાલીસા ગાવાનું શરૂ કરી દીધું. હુકમચંદે ફરીવાર હવામાં ફાયર કરીને રાડ પાડી,"ખબરદાર....જે હોય તે સામે આવી જાય. નહિતર હું ગોળી મારી દઈશ." હુકમચંદની રાડ સાંભળીને રવજીએ રાડ પાડી, ''હુકમચંદ તમે ફાયર કરતા નહિ. અંધારામાં ગોળી આપણામાંથી જ કોઈકને લાગી જશે.""બધા જમીન પર લાંબા થઈ જાવ હું ગોળી ચલાવું છું.." "હુકમચંદ એમ ગોળી ચલાવવાનો કોઈ ફાયદો નથી. બધા શાંત થઈ જાવ, કોઈ દોડાદોડી ન કરો ; પ્લીઝ શાંતિથી બેસી જાવ..!" ડોકટરે કહ્યું. એ વખતે હનુમાનચલીસા ગાતા ભાભાના મોંમાં કોઈએ ભજીયા ભરાવી દીધા."હું લખમણિયો.. ભાભા હનુમાન ચાલીસા ગાયા