અંશ - 9

  • 3.3k
  • 1
  • 1.7k

(આગળ ના ભાગ માં આપડે જોયું કે કામિની ને પોતાની મદદગાર રૂપા દેખાય છે,જાણે તે કામિની ને કાંઈક કહેવા ઈચ્છે છે.અંશ ના અન્નપ્રશન સંસ્કાર હોઈ,પણ અંબાદેવી કામિની ને તેનાથી પણ દૂર રાખે છે,અને જતા જતા પંડિતજી ઘર માં કોઈ આત્મા નો વાસ હોવાની વાત કરે છે. અને તે બાબતે દુર્ગાદેવી ની મદદ લેવાનું સૂચવે છે.હવે આગળ...) કામિની ના ઘર ના બધા પંડિતજી ની વાતો થી થોડા ડરી ગયા હતા.હવે શું થશે?બધા ના મનમાં એક જ સવાલ હતો.પણ એક બાબત સ્પષ્ટ હતી કે જો પંડિત જી સવાલ આપી ગયા હતા,તેમણે જવાબ પણ આપી જ દીધો હતો. દુર્ગા દેવી.. અનંત આ સાંભળ્યા બાદ