ચેલેન્જ - 9

(18)
  • 4.6k
  • 4
  • 2.2k

દ્રશ્ય ૯ -" શું લાગે છે ......વિચારો છો એ સાચું છે. પ્રકાશ ના ફોોન માં કોય નો નંબર નથી માટે એની કોય ગર્લ ફ્રેન્ડ હતી નઈ....શું મજાક ચાલે છે. આજ કાાલ ના છોકરા બે ફોન બે કાર્ડ લઈ ને ફરે છે તમે એવું કેવી રીતે વિચાર્યું કે સારો. માણસ છે." " શું કેવા મગે છે તો પછી હર્ષ નો શું વાંક હતો."" હર્ષ ને મારવા નો કોય ઈરાદો હતો નઈ મારે તો બસ એકલવ્ય ને ફસાવા માટે પ્રકાશ ની હત્યા કરવાની હતી પછી હું કોય ની હત્યા કરવા માગતો ન હતો પણ હર્ષ ને એક નાની બાળકી પર પોતાની