આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -73

(132)
  • 6k
  • 3
  • 3.8k

આઈ હેટ યું - કહી નહિ શકું પ્રકરણ -73વિરાટ અને તાન્યા વાત કરી રહ્યાં હતાં. મોલમાંથી શોપીંગ કરીને પેમેન્ટ કરવા લાઈનમાં ઉભા અને વિરાટની નજર પડી કે રાજ અને અમિત પાછળ જ ઉભા છે. બે મિનિટ માટે જાણે સમય થંભી ગયો. વિરાટને થયું રાજે બધું સાંભળી લીધું હશે ? રાજ સામે જોયું ... રાજે એકદમ નેચરલીજ પૂછ્યું કેમ વિરાટ મારી સામે જોયા કરે ? શું થયું ? વિરાટે સ્વસ્થ થતાં કહ્યું નહીં એમજ વાતો કરતાં હતાં. રાજે કહ્યું હાં હાં હવે તમારો વાતો કરવાનો સમયજ છે એમ કહી હસ્યો અને બોલ્યો.. વિરાટ મને એક વિચાર આવ્યો છે તાન્યા તું આજે અમારી સાથે જ