જીવન સાથી - 25

(31)
  • 6.3k
  • 3
  • 4.4k

મોનિકા બેન આન્યાને પોતાના બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડૉ. વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આન્યા પોતાના ડેડને વળગીને ખૂબજ રડવા લાગી. ડૉ‌ વિરેન મહેતાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એક હ્રદયદ્રાવક દ્રશ્ય સર્જાઈ ગયું.ડૉ‌. વિરેન મહેતાએ આન્યાને શાંત પાડી અને મોનિકા બેનને તેની દવા તેને આપવા કહ્યું જેથી આ બધી વાતોની આડ અસર તેના દિલોદિમાગ ઉપર ન પડે અને તે બિલકુલ નોર્મલ જ રહે.અને પછી ડૉ. વિરેન મહેતા આન્યાને પૂછવા લાગ્યા કે, " હવે આગળ શેમાં એડમિશન લેવાનું છે આ મારા વાઘને..? "અને આન્યાએ જવાબ આપ્યો કે, હું વિચારીને તમને કહું ડેડ...આન્યા પોતાના