પછી હેલીપીકોપ્ટર નીચે પડી ગયું. તેવું મૌર્વિને યાદ હતું, પણ વિશ્વાનલે તો કશુંકે અલગ જ કીધું. નીચે ન હતું પળ્યું. પછી તો ઉત્સવી હસવા લાગી હતી. મીથુન અને ઉત્સવીનું એક પ્રકરણ હતું. સિહોર પોહંચ્યા તે પહેલા જ મિથુન ઉત્સવીને મળ્યો હતો, તે મૌર્વિને ખબર હતું, પણ તે જ વખતે તેમની વચ્ચે શું વાત થઇ હતી, તે ન હતી ખબર. તે બંને નું એક પ્રેમ પ્રકરણ હતું, વર્ષો જૂનું. અને ટૂંકમાં સમજાવું તો, તે બંને ભાગી ગયા. પેલું બટન નથી આવતું, જેનાથી સીટ હવામાં ફૂલી જાય? બસ એજ પ્રેસ કરતાની સાથે ઉત્સવી અને મિથુન હવામાં ઉડી ગયા. ગાયબ થઇ ગયા. યુટીત્સ્યાના