જીવનસાથીની રાહમાં... - 4

  • 3.1k
  • 1.5k

જીવનસાથીની રાહમાં....... 4 ભાગ 4 આગળનાં ભાગમાં જોયું કે હેમંતને ખબર પડી જાય છે કે મૈથલી ના લગ્ન ફાલ્ગુન નામનાં છોકરા સાથે નક્કી થયેલાં હોય છે અને થોડાં જ દિવસોમાં લગ્ન પણ છે. હેમંતને બાકંડા પર બેસેલો જોઈને વર્ષા તે તરફ જાય છે અને મૈથલી પણ વર્ષા ને જોતાં તે તરફ જાય છે. " હેમંત તું ઠીક છે" હેમંત વર્ષા તરફ જોય છે અને ઉદાસ થઈને ફરી નીચે જુવે છે. એની ઉદાસીનતા મુખ પર સ્પષ્ટ ઉપસી આવી હતી. મુખથી એક શબ્દ તો ન કહયો પણ અચાનક જે બની રહ્યું તેનાથી પોતાની જાતને સંભાળતા વાર તો લાગેને. વર્ષા પણ હેમંત માટે