જીવનસાથીની રાહમાં... - 3

  • 3.1k
  • 1.5k

જીવનસાથીની રાહમાં....... 3 ભાગ 3 સવારના દસેક વાગી ગયાં હતાં એટલે કોલેજમાં ચહલ પહલ શરું થઈ ગઈ હતી. મૈથલી બીજા મિત્ર જાનવી, પુજા, જય એ લોકોને કંકોતરી આપી રહી હતી. મૈથલીની નજર હેમંત પર પડે છે. હેમંત કોલેજની લોબી તરફ આવી રહ્યો હતો. હેમંત નું ધ્યાન કંકોતરી તરફ ન હતું બસ એ તો પોતાની ધૂનમાં જ હતો. ખભા પર કોલેજનું બેગ અને હાથમાં ગુલાબ લઈ એ મૈથલી તરફ આવી રહ્યો હતો. મૈથલી પણ હેમંતને જોય એ તરફ આવી રહી હતી. " હાય હેમંત " " હાય મૈથલી " " વર્ષા આવી ગઈ કે? " " ના" " મારે તને કંઈ