CANIS the dog - 76

  • 2.4k
  • 978

સમય પસાર થઇ રહ્યો છે અને લગભગ એન્ટાયર ફોરેર્ટ ઓફિસ એ વાતને સમજી ચૂકી છે કે ડૉગસ ખરેખર જ ઉપયોગી વસ્તુ છે. અને એજ રીતે એન્ટાયર એમેઝોન માંથી લગભગ૨૦૦ જેટલા કિસ્સાઓ બન્યા હતા કે જેમાં ડૉગસે ફોરેસ્ટ ઓફિસરની જિંદગી બચાવી હતી.બેફિકર અને બેખબર એવા ફોરેસ્ટ ઓફિસર dogs પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગયા છે.ડૉગસ પણ તેમની પ્રાકૃતિક વફાદારી ના ગુણ તહેત ફોરેસ્ટ ઓફિસરો ને પ્રેમ કરવા લાગે છે અને તેમનામાં ઘુલી મલી જાય છે.પરંતુ ,આ જ બધાની અંદર કેટલાક મેનમેઈડ્સ એવા પણ હતા કે જે સદીઓથી ચાાલ્યો આવતો આ સંબંધ એટલે કે માનવી અને સ્વાન વચ્ચેનો કે જે વિશ્વાસ