CANIS the dog - 75

  • 2.3k
  • 958

માર્ક જેમ તેમ કરીને તેની જીપ બહાર કાઢે છે અને ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયો.માર્ક તેની જીપમાંથી બહાર નીકળીને તેના રૂમમાં જવા જાય છે ત્યાં જ તને સીટની નીચે જુએ છે તો તેના જ લોહીના ટીપા નીચે પડ્યા હોય છે.અને માર્ક શિટટ બોલીને ઉતાવળી ચાલેતેની રૂમ બાજુ ચાલવા લાગે છે.જીપ થી રૂમ સુધીના રૂટ ઉપર પણ તેના લોહીના અસંખ્ય ટીપાઓ જમીન પર પડેલા દેખાઈ રહયા છે.અને ત્રણે શેફર્ડ. તેને સૂંઘવા લાગે છે.થોડી જ વારમાં માર્ક જાતે જ તેની મલમપટ્ટી કરીને બહાર આવે છે ત્યાં સુધીમાં તે આખો route ડ્રાય દેખાતો હતો.લોહીનું એક પણ ટીપું જમીન ઉપર નથી દેખાતું.અને માર્ક સ્વાભાવિક રીતે