પ્રેમ - નફરત - ૧૦

(37)
  • 7.4k
  • 2
  • 5.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦આરવને કૃતિકા યોગ્ય લાગી હતી. પણ રચના તેના મનમાં વસી ગઇ હતી. રચનાને પસંદ કરવા પાછળ તેની જગ્યા માટેની લયકાત ઉપરાંત દિલમાં તેના માટે સ્થાન બની રહ્યું હતું. આરવ પહેલાં એમની પિતાની વાતને સમર્થન આપતાં બોલ્યો:'હા, એનો અભ્યાસ સારો છે....' પછી એના દિલની વાત હોઠ પર આવી ગઇ:'...પણ મારા ખ્યાલથી રચના આઇ.ટી. ની જગ્યા માટે વધુ લાયકાત ધરાવે છે...''અચ્છા! તું કઇ લાયકાતની વાત કરે છે?' લખમલભાઇએ એને સહજ પૂછ્યું.'રચનાએ ઇન્ટરવ્યુમાં જવાબ સારા આપ્યા હતા. છોકરી હોંશિયાર લાગી. તેનામાં કામ કરવાની ધગશ વધુ લાગી હતી. આપણી કંપનીને તે અનેક રીતે ઉપયોગી થઇ શકે છે. આઇ.ટી.ની જગ્યાના