પુનર્જન્મ - 55

(81)
  • 12.6k
  • 7
  • 4.4k

પુનર્જન્મ 55 " વૃંદા કોણ હતું આ? એને અધિકાર કોણે આપ્યો તને ખખડાવવાનો. મને આ માણસ ના ગમ્યો. " " અમોલ જેના અધિકાર લોકોએ છીનવી લીધા તો પણ એણે બધાને પ્રેમથી ગળે લગાવ્યા હોય તો એને અધિકાર કોઈ આપતું નથી. અધિકાર એને આપોઆપ મળી જાય છે. અને જો તને મારા જિજુ ના ગમતા હોય તો મને ભૂલી જજે. " " ઓહ. આઈ એમ સોરી વૃંદા. " " મને હોટલ પર મૂકી જાવ. "** ** ** ** ** ** ** ** ** ** ** મૌન