પુનર્જન્મ - 54

(46)
  • 5.6k
  • 5
  • 2.7k

પુનર્જન્મ 54 " સુરભિ, અહીં આવ. જો કોણ આવ્યું છે? મોનિકાજી. માય મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ. કમ ફાસ્ટ. " મોનિકાનું હદય ધડકી ઉઠ્યું. એક યુવતી આવી. સ્હેજ ઉજળી, લાંબો ચહેરો. સેઇમ અનિકેતની નાની પ્રતિકૃતિ. લાંબા વાળ બેફિકરાઈથી માથા પર બાંધેલા હતા. જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પર એક જેકેટ. સફેદ આંગળીઓ પર અનામિકા પર સુંદર ડાયમન્ડની વીંટી. ગળામાં મંગળસૂત્ર. " જો સુરભિ, આપણે પહેલું પિક્ચર સાથે જોયું હતું એ ફિલ્મના એક્ટ્રેસ મોનિકા જી. " સુરભિ મોનિકાને જોઈ રહી. " ઓહ, આટલા મોટા સ્ટાર અમારી દુકાનમાં