પુનર્જન્મ - 52

(41)
  • 5.1k
  • 4
  • 2.6k

પુનર્જન્મ 52 વૃંદાની એડ કમ્પલિટ થઈ ગઈ. મોનિકા જોતી હતી કે વૃંદાને એકટિગમાં તકલીફ પડતી હતી. પણ અમોલ એને ખૂબ સપોર્ટ કરતો હતો. પહેલી મુલાકાત ગાઢ થતી જતી હતી. વૃંદાની સરખામણીમાં અમોલ એટલો રૂપાળો નહતો, પણ મોનિકા એમાં કંઈ પડવા નહોતી માંગતી. વૃંદા મોડે સુધી ચેટ કરતી. મોનિકા એના ભાવ સમજી શકતી હતી. મોનિકાનો યુ.એસ.એનો પ્રોગ્રામ હીટ રહ્યો. આયોજકો બીજા દસ પ્રોગ્રામની ઓફર લઈને આવ્યા. ફક્ત મોનિકાએ થોડા દિવસ વધારે રોકાવું પડે એમ હતું. પણ મોનિકાએ સ્પષ્ટ ના પાડી દીધી. ડેટ્સનો પ્રૉબ્લેમ બતાવ્યો. આયોજકોએ વળતર વધારે